← બધા કીર્તન

ચોવા મેં ચહલ

પદો

કીર્તનના શબ્દો

ચોવા મેં ચહલ રહે હૌ લાલન કહાઁ કહાઁ ગયે રાત દશહરા મનાવન ॥

એકતેં એક સુધર ઘોષ નારી તુમતૌ છૈલ ગિરિધારી સબહિન કે મન ભાવન ॥૧॥

કર માઁઝ કર લીનૌ હઁસિ એક બીરા દીનૌ લૈ લૈ નામ લાગે મોહી પૈ ગિનાવન ॥

ધોંધીકે પ્રભુ બિનુ સુભટ ઈત જનાવત બાતન બતરાવત જાત સખી આઈ સમુઝાવન ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.