← બધા કીર્તન

તુમારે લાલ રૂપ

પદો

કીર્તનના શબ્દો

તુમારે લાલ રૂપ પર વારી ।

મૃગમદ તિલક કંઠ કટુલા વલિ મુખ મુસિકાન પિયારી ॥૧॥

ઘૂઁઘરવારે બાર શ્યામકે લર લટકત ગજમોતી ।

દેખિ સ્વરૂપ નંદનંદનકૌ પ્રાન વારતિ સબ જોતી ॥૨॥

કર પોંહોંચી હઁસુલી પ્યારે મોહન પીત ઝગુલિયા સોહૈ ।

પરમાનંદદાસકૌ ઠાકુર દેખિ બ્રહ્મ હર મોહૈ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.